કાઓહસુઇંગ, તાઇવાન
કાઓહસુઇંગ, તાઇવાન ખાતે યોજાયેલી ITTF વર્લ્ડ પેરા ચેલેન્જર 2025માં મેડલ જીતનારા ભારતીયોની યાદી નીચે મુજબ છે.
ભાવિના પટેલ વર્ગ -4-5 ગોલ્ડ મેડલ
જેડી મદન વર્ગ 1 સિલ્વર મેડલ
સંદીપ ડાંગી વર્ગ 1 બ્રોન્ઝ મેડલ
સોનલ પટેલ વર્ગ 1-3 બ્રોન્ઝ મેડલ
પ્રાચી પાંડે વર્ગ 7 બ્રોન્ઝ મેડલ
દત્તપ્રસાદ ચૌગુલે વર્ગ 9 બ્રોન્ઝ મેડલ
સ્પર્ધામાં ગુજરાતના ત્રણ મેડલ ખેલાડીઓ ભાવિના પટેલ, સોનલ પટેલ અને પ્રાચી પાંડે- સાઈ ગાંધીનગરએ ભાગ લીધો હતો.