અમદાવાદ

હીરામણિ સ્કૂલમાં નર્સરી તેમજ કે.જી. વિભાગમાં ભણતાં વિદ્યાર્થીઓએ વર્ષ દરમ્યાન જુદી જુદી રમત-ગમત તેમજ અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં મેળવલ સિધ્ધી બદલકુલ 311 વિદ્યાર્થીઓને જેમાં 179 વિદ્યાર્થીઓને વિવિધ ઈનામો અને સર્ટીફિકેટ તથા બાકીના 132 વિદ્યાર્થીઓને આશ્વાસન ઈનામો સંસ્થા તરફથી આપવામાં આવ્યાં હતાં.
