પાસોદરાની ખાડી વિસ્તારમાં કેમિકલ ઠાલવવા મુદ્દે કાર્યવાહી

Spread the love

પાસોદરા

કેમિકલ માફિયા દ્વારા પાસોદરાની ખાડી વિસ્તારમાં કેમિકલ ઠાલવવાની ગંભીર ઘટનાની જાણ થતાં જ મંત્રી પ્રફુલ પાનશેરિયાના માર્ગદર્શનથી કોર્પોરેટરો સુરેશ ઘોમાલિયા, વિશાલ રાઠોડ, મીતાબેન મકવાણા તથા કાવ્યા પટેલે અને મંત્રીના PA ભૌતિકે તાત્કાલિક સતર્કતા દાખવી ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB), સ્થાનિક પોલીસ તંત્ર અને સ્થાનિક આરોગ્ય વિભાગને જાણ કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવા સૂચના આપી છે.
મંત્રીએ કમિશનર અને sp સાથે વાત કરીને કેમેરા ચેક કરીને તત્કાલ કેમિકલ માફિયા ને પકડવા સૂચના આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *