રોટરી ક્લબ શાળા ચેસમાં રાયના શાહ-આદિશ શાહ ટોચ પર

Spread the love

રોટરી ક્લબ આંતર-શાળા ચેસ ટુર્નામેન્ટનું આયોજન રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું અને ઓરિએન્ટ ક્લબ, અમદાવાદ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. અંતિમ ક્રમાંક નીચે મુજબ છે:

ગ્રુપ-એ:                                                                ગ્રુપ-બી:
1) રાયના પટેલ - 4 પોઈન્ટ          1) આદિશ શાહ - 5 પોઇન્ટ
2) દેવ કારિયા - 4 પોઇન્ટ          2) માથુર રાજ - 5 પોઇન્ટ
3) રીહાન ગુપ્તા - 4 પોઈન્ટ          3) રૂચિત આચાર્ય - 5 પોઈન્ટ
4) રુદ્ર તિવારી - 4 પોઈન્ટ          4) આરવ કુમાર - 4.5 પોઈન્ટ
5) સ્ટેસી સિંઘ - 4 પોઇન્ટ          5) આરવ શાહ - 4.5 પોઈન્ટ
 
ગ્રુપ-સી
1) પરવા ઠક્કર - 4 પોઈન્ટ
2) આરવ દેસાઈ - 3 પોઈન્ટ
3) મુકુંદ અગ્રવાલ - 3 પોઈન્ટ
4) ઉરવાન બોહરા - 3 પોઈન્ટ
5) દેવ શાહ - 3 પોઈન્ટ
 
દરેક ગ્રુપમાં ટોપ ટેન વિજેતાઓને અજીતભાઈ પટેલ (પ્રમુખ, ઓરીએન્ટ ક્લબ), મયુર પટેલ (સેક્રેટરી, આનંદ ચેસ એસોસિએશન) અને રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટીના મહાનુભાવો દ્વારા ટ્રોફી આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *