એર ઈન્ડિયાના આંતરિક સુરક્ષા ઓડિટમાં ખામીઓ પકડાઈ
ડીજીસીએ દ્વારા ઓચિંતા જ નિરીક્ષણ કરવામાં આવતા એરલાઈન્સે તમામ 13 કેસમાં ફેક રિપોર્ટ તૈયાર કર્યા હોવાનું જણાયું નવી દિલ્હીડાઈરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ)ના સભ્યોની નિરીક્ષણ ટીમે એર ઈન્ડિયાના આંતરિક સુરક્ષા ઓડિટમાં ખામીઓ પકડી છે અને નિયામક આ મામલે તપાસ કરી રહ્યા છે. આ માહિતી ડીજીસીએના અધિકારીઓએ આપી હતી.એર ઈન્ડિયાના પ્રવક્તાએ આ મામલે કહ્યું કે…
