34 મી જુનીયર ફૂટબોલમાં છોટાઉદેપુર, દ્વારિકા, સુરત અને અમદાવાદનો વિજય
મહેસાણા ગુજરાત સ્ટેટ ફૂટબોલ અસોશિએશન દ્વારા આયોજિત 34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025માં આજની મેચોનાં પરિણામઃ છોટાઉદેપુરે સાસ્વત પાંડેના 2 ગોલ અને મયુર કુમાર રાઠવાના 2 ગોલની મદદથી મહેસાણાને 4-1 થી પરાજય આપ્યો હતો. મહેસાણાના રુદ્રકુમાર પટેલે 1 ગોલ કકર્યો હતો. બીજી મેચમાં દેવભૂમિ દ્વારિકાની ટીમે રાજવીરસિંહ જાડેજાના 2 ગોલ, સત્યમ ચૌબેના 1…
