એમઆઈના ડ્રેસિંગ રૂમમાં તિરાડ ? બુમરાહ અને હાર્દિક વચ્ચે ઉગ્ર બોલાચાલીનો વીડિયો વાયરલ
પંજાબ કિંગ્સ સામેની હાર બાદ, મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પમાં મતભેદના અહેવાલો આવ્યા છે. ફિલ્ડિંગ સેટઅપને લઈને બુમરાહ અને હાર્દિક વચ્ચે થયેલી દલીલનો એક વીડિયો વાયરલ થયો છે એસવીએન,મુંબઈ મુંબઈ ઈન્ડિયન્સ કેમ્પમાંથી આવી રહેલા સમાચાર ટીમના હોશ ઉડાડી દેશે. પંજાબ કિંગ્સ સામે કારમી હાર બાદ, મેદાન પરનો તણાવ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક…
