સીએના વિદ્યાર્થીઓને આર્ટિકલશીપ માટે ફિલ્ડ પસંદગીની તક

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન, અમદાવાદ દ્વારા સૌપ્રથમવાર સી.એ. વિદ્યાર્થીઓ અને ફર્મ માટે આર્ટિકલશિપ મેળો, 14 જુલાઈ 2025એ ઇન્ટરવ્યુઃ વિદ્યાર્થીઓ ફર્મની પસંદગી કરી શકશે અમદાવાદ સીએના વિદ્યાર્થીઓ માટે આર્ટિકલશિપની પસંદગી પ્રક્રિયામાં સુધારાનો મીલ પથ્થર સાબિત થતી પહેલ તરીકે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન, અમદાવાદ (CAAA) દ્વારા શહેરમાં પ્રથમવાર 14 જુલાઈ 2025ના રોજ આર્ટિકલશિપ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે…

ઓલિમ્પિક દિવસની ઉજવણીના માધ્યમથી ગુજરાત ખેલકૂદ, ફિટનેસ અને એકતાને પ્રોત્સાહન આપી રહ્યું છે

અમદાવાદ ગુજરાત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (GSID) એ ઓલિમ્પિક દિવસ માટે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) અને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના “લેટ્સ મૂવ” અભિયાનમાં ગૌરવપૂર્વક ભાગ લીધો. “લેટ્સ મૂવ, પ્લસ વન: ધ પાવર ઑફ શૅર્ડ મૂવમેન્ટ”ની થીમ હેઠળ GSID એ નાગરિકોને ખેલકૂદ, ફિટનેસ અને એકતાને પ્રોત્સાહન આપવા માટે આહ્વાન કર્યું હતું. રવિવારે મણિપુર સ્પોર્ટ્સ…

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે SGVP ગુરુકુળ, અમદાવાદ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

તા.14 જૂન,2025 વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે જનસહાયક ટ્રસ્ટ સંચાલિત હીરામણિ આરોગ્યધામ, હીરામણિ સ્કૂલ,ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ચિરીપાલ ગ્રુપના સહયોગથી  રક્તદાન શિબિરનું આયોજન SGVP ગુરુકુળ, અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં કુલ 65 રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું. આ પ્રસંગે જનસહાયક ટ્રસ્ટ ના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી વરૂણ અમીન, હીરામણિ સ્કૂલના…

ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપ – 2025 સિનિયર વુમન્સમાં એઆરએ એફસી અને સિનિયર મેન્સમાં પ્રોગ્રેસિવ એફએ અમદાવાદ  ચેમ્પિયન

બરોડા સમા ઇંડોર હૉલ ખાતે રમાઈ રહેલ ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપની મેન્સ અને વુમન્સની ફાઇનલ મેચમાં ડોજર્સ એફસી બરોડા અને એઆરએ એફસી વચ્ચે ફાઇનલ મેચ રમાયેલ તેમાં, એઆરએ એફસી એ 7-2 થી ફાઇનલ મુકાબલો જીતીને ચેમ્પિયન બની હતી. એઆરએ એફસી તરફથી મધુબાલા દ્વારા 2, અને આરૂષિ સંતોષ, શીલા સિંગ, દુર્ગા એ, મરિયામલ બાળમુરૂગન દ્વારા 1-1 ગોલ…

ક્રિકેટ પ્રીમિયર લીગ બીજી સિઝન 2025 31 મેથી15 જૂન દરમિયાન યોજાશે

ડબલટ્રી બાય હિલ્ટન ખાતે ટીમોની હરાજીની પ્રક્રિયા પૂરી થવાની સાથે જ ચિરિપાલ ગ્રૂપની પ્રમુખ ટુર્નામેન્ટની બીજી આવૃત્તિનો શુભારંભ થયો અમદાવાદ જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ક્રિકેટ પ્રીમિયર લીગ (સીપીએલ)ની બીજી આવૃત્તિ આ વર્ષે ફરી પાછી આવી ગઈ છે, જે અમદાવાદમાં આવેલા એસજીવીપી ગ્રાઉન્ડ્સ ખાતે 31 મે-15 જૂન, 2025 દરમિયાન યોજાશે….

સુપ્રિમ કોર્ટના ચુકાદાથી ઈસ્કોન-બેંગ્લોર(હરે કૃષ્ણ મંદિર, ભાડજ, અમદાવાદ)ના અનુયાયીઓની પચ્ચીસ વર્ષ લાંબી લડતનો સુખદ અંત

અમદાવાદ સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો છે કે બેંગ્લોરમાં આવેલું પ્રખ્યાત હરે ક્રિષ્ના હિલ મંદિર ઈસ્કોન બેંગ્લોર સોસાયટીનું છે, નહીં કે ઈસ્કોન-મુંબઈ સોસાયટીનું. ઈસ્કોન-મુંબઈ સોસાયટીને ઈસ્કોન-બેંગ્લોર સોસાયટીના કામકાજમાં દખલ ન કરવા આદેશ આપવામાં આવ્યો. વર્ષ 1977માં જ્યારે શ્રીલા પ્રભુપાદ મહા સમાધીમાં લીન થયા ત્યારથી ઈસ્કોન-બેંગ્લોર અને ઈસ્કોન-મુંબઈ વચ્ચે એક વિવાદ ચાલી રહ્યો હતો, જે મુજબ ઈસ્કોનના…