સમાચાર વિશ્વ ન્યૂઝ એજન્સી, સમાચાર ફાઈલ, 28-07-2025
તંત્રી શ્રી આ ફાઈલ માટે કોઈ કિંમત લેવાતી નથી. આપ આ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો. પીડીએફ મોકલનાર સંસ્થાને આ પ્રકારની ફાઈલ નિયમિત મોકલાશે.
તંત્રી શ્રી આ ફાઈલ માટે કોઈ કિંમત લેવાતી નથી. આપ આ ફાઈલમાંથી કોઈ પણ સમાચારનો ઉપયોગ કરો તો અમને આપના પ્રકાશનની પીડીએફ મોકલશો. પીડીએફ મોકલનાર સંસ્થાને આ પ્રકારની ફાઈલ નિયમિત મોકલાશે.
મહેસાણા ગુજરાત સ્ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત 34 મી જુનીયર બલરામ ક્ષત્રિય મેમોરિયલ ટ્રોફી 2025,માં ગુજરાત ની 23 જિલ્લાની ટીમો વચ્ચેના મુકાબલા બાદ ફાઇનલ 15.7.2025 ના રોજ અમદાવાદ અને આણંદ વચ્ચે રમાઈ હતી. અમદાવાદે આ મુકાબલો આરવ ખંડેલવાલ, યુગ જવેરી, અક્ષર પટેલ અને ઓમ શાહ ના 1-1 ગોલ ની મદદથી આણંદને 4-0થી હરાવીને સ્પર્ધા જીતી…
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન, અમદાવાદ દ્વારા સૌપ્રથમવાર સી.એ. વિદ્યાર્થીઓ અને ફર્મ માટે આર્ટિકલશિપ મેળો, 14 જુલાઈ 2025એ ઇન્ટરવ્યુઃ વિદ્યાર્થીઓ ફર્મની પસંદગી કરી શકશે અમદાવાદ સીએના વિદ્યાર્થીઓ માટે આર્ટિકલશિપની પસંદગી પ્રક્રિયામાં સુધારાનો મીલ પથ્થર સાબિત થતી પહેલ તરીકે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન, અમદાવાદ (CAAA) દ્વારા શહેરમાં પ્રથમવાર 14 જુલાઈ 2025ના રોજ આર્ટિકલશિપ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે…
રાણીપની મંગલદીપ વિદ્યાલયમાં યોગ દિવસની શાનદાર ઊજવણી કરવમાં આવી હતી.
અમદાવાદ ગુજરાત સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની લિમિટેડ (GSID) એ ઓલિમ્પિક દિવસ માટે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) અને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના “લેટ્સ મૂવ” અભિયાનમાં ગૌરવપૂર્વક ભાગ લીધો. “લેટ્સ મૂવ, પ્લસ વન: ધ પાવર ઑફ શૅર્ડ મૂવમેન્ટ”ની થીમ હેઠળ GSID એ નાગરિકોને ખેલકૂદ, ફિટનેસ અને એકતાને પ્રોત્સાહન આપવા માટે આહ્વાન કર્યું હતું. રવિવારે મણિપુર સ્પોર્ટ્સ…
તા.14 જૂન,2025 વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે જનસહાયક ટ્રસ્ટ સંચાલિત હીરામણિ આરોગ્યધામ, હીરામણિ સ્કૂલ,ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ચિરીપાલ ગ્રુપના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન SGVP ગુરુકુળ, અમદાવાદ ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં કુલ 65 રક્તદાતાઓએ બ્લડ ડોનેટ કર્યું હતું. આ પ્રસંગે જનસહાયક ટ્રસ્ટ ના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, મેનેજિંગ ટ્રસ્ટી વરૂણ અમીન, હીરામણિ સ્કૂલના…
બરોડા સમા ઇંડોર હૉલ ખાતે રમાઈ રહેલ ફૂટસેલ ક્લબ ચેમ્પિયનશિપની મેન્સ અને વુમન્સની ફાઇનલ મેચમાં ડોજર્સ એફસી બરોડા અને એઆરએ એફસી વચ્ચે ફાઇનલ મેચ રમાયેલ તેમાં, એઆરએ એફસી એ 7-2 થી ફાઇનલ મુકાબલો જીતીને ચેમ્પિયન બની હતી. એઆરએ એફસી તરફથી મધુબાલા દ્વારા 2, અને આરૂષિ સંતોષ, શીલા સિંગ, દુર્ગા એ, મરિયામલ બાળમુરૂગન દ્વારા 1-1 ગોલ…
ડબલટ્રી બાય હિલ્ટન ખાતે ટીમોની હરાજીની પ્રક્રિયા પૂરી થવાની સાથે જ ચિરિપાલ ગ્રૂપની પ્રમુખ ટુર્નામેન્ટની બીજી આવૃત્તિનો શુભારંભ થયો અમદાવાદ જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ક્રિકેટ પ્રીમિયર લીગ (સીપીએલ)ની બીજી આવૃત્તિ આ વર્ષે ફરી પાછી આવી ગઈ છે, જે અમદાવાદમાં આવેલા એસજીવીપી ગ્રાઉન્ડ્સ ખાતે 31 મે-15 જૂન, 2025 દરમિયાન યોજાશે….
અમદાવાદ સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો છે કે બેંગ્લોરમાં આવેલું પ્રખ્યાત હરે ક્રિષ્ના હિલ મંદિર ઈસ્કોન બેંગ્લોર સોસાયટીનું છે, નહીં કે ઈસ્કોન-મુંબઈ સોસાયટીનું. ઈસ્કોન-મુંબઈ સોસાયટીને ઈસ્કોન-બેંગ્લોર સોસાયટીના કામકાજમાં દખલ ન કરવા આદેશ આપવામાં આવ્યો. વર્ષ 1977માં જ્યારે શ્રીલા પ્રભુપાદ મહા સમાધીમાં લીન થયા ત્યારથી ઈસ્કોન-બેંગ્લોર અને ઈસ્કોન-મુંબઈ વચ્ચે એક વિવાદ ચાલી રહ્યો હતો, જે મુજબ ઈસ્કોનના…