35મી બલરામ ક્ષત્રીય મેમોરિયલ ટ્રોફી : રાજકોટ, અમદાવાદ અને આણંદ ક્વાર્ટર ફાઇનલમાં, જામનગર-પાટણ-કચ્છની જંગી જીત

ગાંધીનગરમાં ચાલી રહેલી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટમાં રોમાંચક મુકાબલાઓ; બાકીની પાંચ ક્વાર્ટર ફાઇનલિસ્ટ ટીમોનો નિર્ણય 25 જુલાઈએ થશે. ગાંધીનગર ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત 35મી બલરામ ક્ષત્રીય મેમોરિયલ ટ્રોફી–2026 જુનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ગ્રુપ સ્ટેજના મુકાબલાઓ રોમાંચક બની રહ્યા છે. રાજ્યના 23 જિલ્લાઓની ટીમો વચ્ચે…

35મી બલરામ ક્ષેત્રીય મેમોરિયલ ટ્રોફીમાં મહેસાણા, રાજકોટ, આણંદ, મહીસાગર અને અમદાવાદનો વિજયી પ્રારંભ

ગાંધીનગરમાં રમાઈ રહેલી જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં 23 જિલ્લાની ટીમો વચ્ચે રસાકસી; નેશનલ કેમ્પ માટે ખેલાડીઓની પસંદગી પર સૌની નજર ગાંધીનગરગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના આયોજન હેઠળ ગાંધીનગરમાં 35મી બલરામ ક્ષેત્રીય મેમોરિયલ ટ્રોફી–2026 અંતર્ગત જૂનિયર બોયઝ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટનું રોમાંચક આયોજન ચાલી રહ્યું છે. રાજ્યના 23 જિલ્લાની ટીમો આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં ભાગ લઈ…

ડીપીએ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ, ચિંતન ઓઝા, હિમાંશ દહિયા અને હેત ઠાકરની એકતરફી જીત

ગાંધીધામમાં શરૂ થયેલી ત્રણ દિવસીય સ્પર્ધામાં મેન્સ, અંડર-19 અને અંડર-15 ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ખેલાડીઓનું પ્રભુત્વ; 2.90 લાખના ઇનામો માટે જામશે જંગ ગાંધીધામ ગાંધીધામના સ્વ. એમ.પી. મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ, હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે ડીપીએ બીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ-2026નો ભવ્ય પ્રારંભ થયો છે. 17થી 19 જુલાઈ દરમિયાન યોજાનારી આ રાજ્યસ્તરીય સ્પર્ધાના પ્રથમ દિવસે મેન્સ…