રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એર ફોર્સ બાલ ભારતી સ્કૂલની મુલાકાત લીધી, વિદ્યાર્થીઓને રાષ્ટ્રનિર્માણ માટે પ્રેરિત કર્યા

સાંસ્કૃતિક કાર્યક્રમ, વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને કલા પ્રદર્શનનું નિરીક્ષણ; શાળાની આધુનિક સુવિધાઓ અને શૈક્ષણિક ગુણવત્તાની પ્રશંસા નવી દિલ્હી નવી દિલ્હી સ્થિત એર ફોર્સ બાલ ભારતી સ્કૂલ, લોધી રોડ ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે વિશેષ મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને સમર્પણભાવથી શ્રેષ્ઠતા હાંસલ કરવા, ઉચ્ચ નૈતિક મૂલ્યોનું પાલન…

હીરામણિ પ્રાથમિક શાળામાં ‘રાષ્ટ્રીય કેરી દિવસ’ની રંગબેરંગી ઉજવણી

વિદ્યાર્થીઓએ કેરી આધારિત ચાર્ટ અને વિવિધ વાનગીઓ રજૂ કરી સર્જનાત્મકતા દર્શાવી; આનંદમય માહોલમાં યોજાઈ ઉજવણી અમદાવાદહીરામણિ પ્રાથમિક શાળા ગુજરાતી માધ્યમમાં ‘રાષ્ટ્રીય કેરી દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ કેરીના મહત્વને અનોખી રીતે રજૂ કરતાં આકર્ષક ચાર્ટ તૈયાર કર્યા તેમજ કેરીમાંથી બનતી વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનું પ્રદર્શન કર્યું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ…

હીરામણિ પ્રાથમિક શાળામાં ‘રથયાત્રા મોડલ બનાવવાની સ્પર્ધા’ યોજાઈ

વિદ્યાર્થીઓએ ઇકો-ફ્રેન્ડલી રથો અને ભગવાન જગન્નાથ, બલભદ્ર-સુભદ્રાના આકર્ષક મોડેલ બનાવી સર્જનાત્મકતાનો પરિચય આપ્યો અમદાવાદ: હીરામણિ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં ધોરણ 5થી 7ના વિદ્યાર્થીઓ માટે “રથયાત્રા મોડલ બનાવવાની સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લઈ પર્યાવરણમૈત્રી (ઇકો-ફ્રેન્ડલી) સામગ્રીમાંથી સુંદર, કલાત્મક અને આકર્ષક રથોના મોડેલ તૈયાર કર્યા હતા. વિદ્યાર્થીઓની કૃતિઓએ…