પીજીઆઈએમ ઈન્ડિયા એએમસીએ કેટેગરી III ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એઆઈએફ) લોન્ચ કર્યું અને આ નાણાકીય વર્ષમાં 1000 કરોડ એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે
મુંબઈ ભારતની સૌથી ઝડપથી વિકસતી એએમસીઓ પૈકીની એક પીજીઆઈએમ ઇન્ડિયા એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે આજે સેબી-રજિસ્ટર્ડ કેટેગરી III એઆઈએફ, પીજીઆઈએમ ઇન્ડિયાઝ ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (એઆઈએફ) શરૂ કરવાની જાહેરાત કરી છે. પીજીઆઈએમ ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડના સીઈઓ અજીત મેનને જણાવ્યું હતું કે, “એઆઈએફની શરૂઆત સાથે, અમે રોકાણકારોના વધુ સેગમેન્ટમાં ખાસ કરીને કૌટુંબિક ઓફિસો સહિત ટોચની સંપત્તિ ધરાવતા સ્તરોમાં અમારી…
