એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડે વિશ્વસનીય ઉત્કૃષ્ટતાના 30 વર્ષોની ઊજવણી કરી

મુંબઈ અગ્રણી નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) પૈકીની એક એલએન્ડટી ફાઇનાન્સ લિમિટેડ (એલટીએફ) વિશ્વસનીય ઉત્કૃષ્ટતાના 30 વર્ષ પૂરા કર્યાની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. 1994માં શરૂ થયેલી કંપનીએ પોતાને એક ડાયવર્સિફાઇડ રિટેલ એનબીએફસી તરીકે સ્થાપિત કરી છે. એલટીએફનું 2011માં બીએસઈ અને એનએસઈ પર લિસ્ટિંગ થયું હતું. એલટીએફ મુખ્યત્વે ત્રણ પ્રોડક્ટ સેગમેન્ટ્સ, રૂરલ બિઝનેસ ફાઇનાન્સ, ફાર્મ ઇક્વિપમેન્ટ…