27 બોલમાં વૈભવ સૂર્યવંશીની તોફાની બેટિંગ, બે મેચમાં ફટકાર્યા 31 છગ્ગા; પાકિસ્તાન સામે બદલો લેવાની તક
એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સના સેમિફાઇનલમાં શ્રીલંકા સામે 27 બોલમાં 40 રન ફટકાર્યા; UAE સામે 53 બોલમાં 204 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી હતી નવી દિલ્હી: એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં ભારતીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશી પોતાની આક્રમક બેટિંગથી સતત ચર્ચામાં છે. ટૂર્નામેન્ટની પ્રથમ સેમિફાઇનલમાં શ્રીલંકા A સામે વૈભવે ફરી એકવાર પોતાની વિસ્ફોટક બેટિંગનો પરચો આપ્યો હતો….
