59 state

રાજ્યના અને દેશના 59 ખેલાડીઓનીજીએસએલ સિઝન 2માં હરાજી થઈ

અમદાવાદ અમદાવાદની ટોપસ્પિન ક્લબ ખાતે શુક્રવારે યોજાયેલી ગુજરાત સુપર લીગ (જીએસએલ) ટેબલ ટેનિસ સિઝન 2 માટે ખેલાડીઓની હરાજીમાં રાજ્યના અને દેશના 59 ખેલાડીઓનું ભાવિ નક્કી થયું હતું. જીએલએસની શરૂઆત ગુજરાત…