60th

60મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ 2024 સફળતાપૂર્વક પૂર્ણ થઈ

10M એર રાઈફલ અને 50M પ્રોન રાઈફલ 25M સેન્ટર ફાયર પિસ્તોલ મેન અને 25M સ્પોર્ટ્સ પિસ્તોલ મહિલા ISSF ઈવેન્ટ માટે ઈવેન્ટ્સ પૂર્ણ થઈ. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સ્વસ્તિક જાડેજા…