સ્પેશિયલ ટેકનિકલ ઇવનિંગના આયોજન દ્વારા CAAAના 75મા વર્ષની ઉજવણી સંપન્ન

અમદાવાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એસોસિએશન, અમદાવાદ (CAAA) એ તેના ૭૫મા વર્ષના ઉજવણીના ભાગરૂપે એક વિશેષ ટેકનિકલ ઇવનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અગ્રણી વ્યાવસાયિકો, ભૂતપૂર્વ પ્રમુખો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સમુદાયના સભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં CAAA એ તેના 75મા વર્ષના લોગોના અનાવરણ કર્યુ હતું.  CAAAએ તેના આજીવન સભ્ય CA બિશન શાહને ICAI ની WIRC ના…