ટી20 વર્લ્ડ કપની સુપર એઈટમાં ભારતની દ.આફ્રિકા સામે 76 રને કારમી હાર

દ.આફ્રિકાના સાત વિકેટે 187 રનના જવાબમાં ભારતીય ટીમ 18.5 ઓવરમાં 111 રન બનાવી શકી અમદાવાદ અભિષેક શર્મા વર્લ્ડ કપમાં સતત ચોથી વખત શૂન્ય રને આઉટ થવા સહિત ભારતના ટોચના બેટસમેન્સની કંગાળ બેટિંગને લીધે ભારત ટી20 વર્લ્ડ કપની સુપર એઈટની મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 76 રને હારી ગયું હતું. દ.આફ્રિકાએ પ્રથણ બેટિંગ કરતા સાત વિકેટના ભોગે…