કોટક ગિલ્ટ ફંડઃ કામગીરીના 25 વર્ષોની સફર

ભારતનું પ્રથમ ગિલ્ટ ફંડ ભારતની આર્થિક સિદ્ધિઓની સફરમાં 8.99 ટકાના સીએજીઆરની ઊજવણી કરે છે મુંબઈ ભારતના પ્રથમ ગિલ્ટ ફંડ કોટક ગિલ્ડ ફંડે તાજેતરમાં જ 25 વર્ષ પૂરા કર્યા છે. આ ફંડ પ્રારંભ થયો ત્યારથી 25 વર્ષોમાં સોવરેન ક્રેડિટ, રોજબરોજની તરલતા તથા રોકાણકારોને ધિરાણના શૂન્ય નુકસાન સાથેના ત્રિવેણી સંગમને જાળવી રાખ્યો છે. 29 ડિસેમ્બર, 1998માં પ્રારંભ…