રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે રિહાઈડ્રેશન કેટેગરીમાં પ્રવેશ કરવાની સાથે ‘ટોટલ બેવરેજ અને કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ કંપની’ બનવાની યાત્રાને વેગવંતી બનાવી
રસકિકને જ્યૂસ અને ફંક્શનલ બેવરેજીસ માટે માસ્ટર બ્રાન્ડ તરીકે સ્થાપિત કરી રસકિક ગ્લૂકો એનર્જી લોન્ચ કર્યું – ઇલેક્ટ્રોલાઇટ્સ, ગ્લુકોઝ અને રિયલ લેમન જ્યૂસની ખાસિયતોથી ભરપૂર એક અબજથી વધુ ભારતીયો માટેનું પીણું બેંગલુરુ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (આરસીપીએલ)એ આજે મહેનતુ ભારતીયો માટે તૈયાર કરાયેલું એનર્જી બુસ્ટિંગ અને રિ-હાઈડ્રેટિંગ બેવરેજ રસકિક ગ્લૂકો એનર્જી લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ઇલેક્ટ્રોલાઇટ્સ, ગ્લુકોઝ અને રિયલ…
