અમદાવાદમાં ISSO ચેસ ગેમ્સનું સમાપન, દેશભરના શાળાકીય ચેસ પ્રતિભાઓએ બતાવી પ્રતિભા

102 શાળાના 400થી વધુ ખેલાડીઓએ અંડર-11થી અંડર-19 સુધીની આઠ કેટેગરીમાં ભાગ લીધો અમદાવાદ અમદાવાદની અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બે દિવસથી ચાલી રહેલી ISSO ચેસ ગેમ્સનું સફળ સમાપન થયું હતું. દેશભરની 102 ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી 400થી વધુ યુવા ચેસ ખેલાડીઓએ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. અદાણી ગ્રુપના સહયોગથી આયોજિત આ સ્પર્ધામાં અંડર-11, અંડર-14, અંડર-17 અને અંડર-19 વયજૂથમાં છોકરા…

નમ્રતા અદાણીના નેતૃત્વમાં ISSOનું વિસ્તરણ, 630થી વધુ સ્કૂલો અને 28 હજાર વિદ્યાર્થી એથ્લિટ્સ જોડાશે

2026-27ની સિઝનમાં સ્કૂલ સ્પોર્ટ્સ માટે હાઈ પર્ફોર્મન્સ ટ્રેનિંગ, કોચ એજ્યુકેશન અને સ્પોર્ટ્સ કરિયર માર્ગદર્શન પર ભાર અમદાવાદ ઇન્ડિયન સ્કૂલ સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝેશન (ISSO) આગામી સિઝનમાં પોતાના નેટવર્કને 630થી વધુ શાળાઓ સુધી વિસ્તારી રહ્યું છે. ISSOના એડવાઈઝરી બોર્ડના સભ્ય તથા અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદના ફાઉન્ડિંગ ડિરેક્ટર અને પ્રમોટર નમ્રતા અદાણીના નેતૃત્વમાં 2026-27ની સિઝનમાં 28 હજારથી વધુ વિદ્યાર્થી…

ISSO જિલ્લા કક્ષાની ગુજરાત જુનિયર સ્વિમિંગમાં અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ઓવરઓલ ચેમ્પિયન

અમદાવાદ, ઇન્ટરનેશનલ સ્કૂલ્સ સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝેશન (ISSO) દ્વારા અમદાવાદમાં અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગુજરાત જિલ્લા કક્ષાની જુનિયર સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં રાજ્યભરની પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય શાળાઓના 140 યુવા તરવૈયાઓએ ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશિપમાં અંડર-9 અને અંડર-11 કેટેગરીમાં સ્પર્ધાઓ યોજાઈ હતી. એકંદર ચેમ્પિયનશિપ રેન્કિંગમાં, અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ 253 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવ્યું, જ્યારે ધ રિવરસાઇડ સ્કૂલ 147 પોઈન્ટ…