અગ્નિવીરો માટે મોટા સમાચાર: તમામ અગ્નિવીરોને નિયમિત સૈનિક બનાવવાનો માર્ગ મોકળો, કેબિનેટની મહત્ત્વપૂર્ણ મંજૂરી

અગ્નિપથ યોજનાના ચાર વર્ષના મૂલ્યાંકન બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય; પ્રથમ તબક્કામાં મેરિટના આધારે 25 ટકા અગ્નિવીરોને નિયમિત નોકરી, બાકીના 75 ટકાને વધુ બે વર્ષ સેવા કરવાની તક, ત્યારબાદ નિયમિત સૈનિક તરીકે નોંધણીની ઓફર નવી દિલ્હી ભારતીય સંરક્ષણ દળોમાં અગ્નિવીર તરીકે ફરજ બજાવતા યુવાનો માટે કેન્દ્ર સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અગ્નિપથ યોજનાના અમલીકરણનાં ચાર…