અમદાવાદમાં ભારતની પ્રથમ ડિજિટલી સક્ષમ જુનિયર્સ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ

અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે પ્રભુત્વ જમાવતા ખેલાડીઓએ મેચો જીતી અમદાવાદ આજે ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશનના પ્રમુખ ચિંતન પરીખ દ્વારા અમદાવાદ ખાતે ITF J30નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ ભારતની પ્રથમ ડિજિટલી સક્ષમ ITF જુનિયર્સ ટુર્નામેન્ટ છે, જેમાં લાઇવ સ્કોરિંગની વિશેષ સુવિધા ઉપલબ્ધ છે. મેચ પૂરી થયા બાદ ખેલાડીઓ અને તેમના માતા-પિતા પોતાના…

અમદાવાદમાં ચોથી વખત ITF J30 ટેનિસ ટૂર્નામેન્ટ યોજાશે

7થી 12 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે આંતરરાષ્ટ્રીય જુનિયર ટેનિસનો જમાવડો, ભારત સહિત અમેરિકા, ચીન, ઓસ્ટ્રેલિયા, યુકે અને કોરિયાના ખેલાડીઓ ભાગ લેશે અમદાવાદ ગુજરાતમાં ટેનિસને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવવાના પ્રયાસોને વધુ વેગ મળવા જઈ રહ્યો છે. અમદાવાદ સિટી ટેનિસ ફાઉન્ડેશન ખાતે ITF J30 ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન 7થી 12 સપ્ટેમ્બર, 2026 દરમિયાન કરવામાં…