અમદાવાદમાં પશ્ચિમ ભારતની પ્રથમ ‘સ્કાયવોકર’ રોબોટિક ટેકનોલોજીનું લોન્ચિંગ: ઘૂંટણની સર્જરીમાં ચોકસાઈ અને વ્યક્તિગત સારવારનો નવો યુગ
ક્યુરિસ હોસ્પિટલમાં અત્યાધુનિક રોબોટિક સિસ્ટમનું લોન્ચિંગ અને લાઇવ ડેમો યોજાયો; દર્દીના ઘૂંટણની રચના પ્રમાણે સર્જરીનું ડિજિટલ પ્લાનિંગ, મર્યાદિત હાડકાનું કટિંગ અને જોઈન્ટનું ચોકસાઈપૂર્વક ફિટિંગ શક્ય બનશે અમદાવાદ ઓર્થોપેડિક સારવારના ક્ષેત્રમાં અમદાવાદે વધુ એક મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. અમદાવાદની ક્યુરિસ હોસ્પિટલ ખાતે પશ્ચિમ ભારતની પ્રથમ ‘સ્કાયવોકર™ ઓર્થોપેડિક રોબોટિક સિસ્ટમ’નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. અમેરિકાની માઇક્રોપોર્ટ…
