ઓરિએન્ટ ક્લબમાં 2 ઓક્ટોબરે બે ચેસ ટુર્નામેન્ટનું આયોજન

ચિલ્ડ્રન ચેસ ફેસ્ટિવલમાં ટોચના 20 ખેલાડીઓને ટ્રોફી, વિશા શ્રીમાળી મોટી જ્ઞાતિ ટુર્નામેન્ટમાં પાંચ વિજેતાઓને ટ્રોફી અને પ્રતિભાશાળી ખેલાડીઓને મેડલ અપાશે અમદાવાદ અમદાવાદના એલિસબ્રિજ સ્થિત ઓરિએન્ટ ક્લબ ખાતે તા. 2 ઓક્ટોબર, 2026ના રોજ બે ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આનંદ ચેસ એસોસિએશન અને શ્રી અમદાવાદ જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક વિશા શ્રીમાળી શ્રાવક જ્ઞાતિના સંયુક્ત આયોજન હેઠળ…

ઓરિએન્ટ ક્લબ ખાતે ભવ્ય આંતર-શાળા ચેસ ટુર્નામેન્ટ યોજાઈ: ૨૦૦થી વધુ ખેલાડીઓએ બુદ્ધિમત્તાનો પરચો આપ્યો

અમદાવાદ અમદાવાદના એલિસબ્રિજ સ્થિત ઓરિએન્ટ ક્લબ ખાતે ૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ આનંદ ચેસ એસોસિએશનના સહયોગથી આંતર-શાળા ચેસ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. નાની વયના વિદ્યાર્થીઓમાં ચેસની રમત પ્રત્યે ઉત્સાહ વધારવાના હેતુથી યોજાયેલી આ સ્પર્ધામાં અમદાવાદભરની વિવિધ શાળાઓમાંથી ૨૦૦થી વધુ હોશિયાર ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિવિધ જૂથોના અંતિમ વિજેતાઓની યાદી સ્પર્ધા દરમિયાન ખેલાડીઓ વચ્ચે…