એકતા નગર જંગલ સફારીમાં ઉનાળામાં 100 પ્રજાતિના 1500 જેટલા પ્રાણી-પક્ષીઓની ખાસ કાળજી રખાય છે

• ગરમીમાં પ્રવાસીઓની સાથે પ્રાણી-પક્ષીઓ માટે અનેકવિધ સુવિધાઓ ઉભી કરાઇ કેવડિયા ઉલ્લેખનીય છે કે, ભોજન અને સારવાર સાથે એક પરિવારજનની જેમ અત્રેના પ્રાણી-પક્ષીઓની કાળજી અને માવજત કરવામાં આવે છે જેના કારણે પ્રાણી-પક્ષીઓ સક્રિય જોવા મળે છે અને તેના કારણે જ સફળ પ્રજનન પણ નોંધાઇ રહ્યા છે