અસંભાઉઉઉ – માનવ અને શ્વાનનો અતૂટ સંબંધ દર્શાવતી ગુજરાતી ફિલ્મ જન્માષ્ટમીએ સિનેમાઘરોમાં ધૂમ મચાવશે

‘અસંભાઉઉઉ’માં પહેલીવાર શ્વાન સાથે ગુજરાતી ફિલ્મો માટે નવો અધ્યાય; અમદાવાદમાં ફિલ્મના કલાકારોની હાજરીમાં ભવ્ય ગ્રાન્ડ પ્રીમિયર યોજાયો અમદાવાદ ગુજરાતી સિનેમાની બહુપ્રતિક્ષિત ફિલ્મ અસંભાઉઉઉનો ભવ્ય ગ્રાન્ડ પ્રીમિયર અમદાવાદમાં યોજાયો હતો. આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જૅનૉક ફિલ્મ્સ દ્વારા આયોજિત આ ખાસ કાર્યક્રમમાં ફિલ્મ જગત સાથે જોડાયેલા કલાકારો, મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મની અનોખી વાર્તા અને શ્વાન…

‘અસંભાઉઉઉ’નું ગીત ‘ભાઉ ભાઉ’ લોન્ચ, ગુજરાતી સિનેમામાં મનોરંજનનો નવો રંગ

અમદાવાદમાં PVR Acropolis ખાતે ભવ્ય કાર્યક્રમ; આનંદ પંડિત, વૈશલ શાહ અને દિગ્દર્શક પાર્થ ત્રિવેદીની ઉપસ્થિતિમાં ગીતનું અનાવરણ, ૪ સપ્ટેમ્બરે જન્માષ્ટમીના અવસરે ફિલ્મ થશે રિલીઝ અમદાવાદ ગુજરાતી ફિલ્મ ‘અસંભાઉઉઉ’નું બહુચર્ચિત ગીત ‘ભાઉ ભાઉ’ આજે અમદાવાદના PVR Acropolis ખાતે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ફિલ્મના દિગ્દર્શક પાર્થ ત્રિવેદી, નિર્માતા આનંદ પંડિત અને વૈશલ શાહની ઉપસ્થિતિમાં…