એશિયન વોલિબોલ મેન્સ કપ 2026 : ભારતનો સતત બીજો વિજય, કઝાકિસ્તાનને સીધા ત્રણ સેટમાં પરાજય આપ્યો

પૂલ-એમાં ભારત ટોચ પર, બહેરીન પણ 6 પોઇન્ટ સાથે દોડમાં એસવીએન.અમદાવાદ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાલી રહેલા AVC મેન્સ કપ 2026માં યજમાન ભારતે શાનદાર રમતનું પ્રદર્શન કરતાં કઝાકિસ્તાનને સીધા 3-0 સેટથી હરાવી સતત બીજી જીત નોંધાવી છે. આ જીત સાથે ભારતે પૂલ-એમાં 6 પોઇન્ટ મેળવી ટોચનું સ્થાન મજબૂત બનાવ્યું છે. ભારતીય ટીમે મેચ…