પીપીએફએએસ અલ્ટરનેટ એસેટ મેનેજર્સ આઇએફએસસી પ્રા. લિ. દ્વારા ગિફ્ટ સિટી ખાતે નવી ઓફિસ શરૂ થઈ

~ પીએમએસ ઓફરિંગ્સ સાથે ઇનબાઉન્ડ અને આઉટબાઉન્ડ ફંડ્સ રજૂ કરશે ~ અમદાવાદ પીપીએફએએસ અલ્ટરનેટ એસેટ મેનેજર્સ આઇએફએસસી પ્રા. લિ., પરાગ પરિખ ફાઈનાન્સિયલ એડવાઈઝરી સર્વિસીસ લિમિટેડની એક સંપૂર્ણ સબસિડીઅરીએ તેની નવી ઓફિસ ગિફ્ટ સિટી (ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક-સિટી), ગાંધીનગર, ગુજરાત ખાતે શરૂ કરી છે. આ નવી ઓફિસ એ કંપનીના વૈશ્વિક અને સ્થાનિક વૈકલ્પિક રોકાણ ઓફરના મુખ્ય…

કોટક અલ્ટરનેટ એસેટ મેનેજર્સના આઈકોનિક ફંડે રૂ. 2,000 કરોડ એકત્રિત કર્યા

મુંબઈ કોટક અલ્ટરનેટ એસેટ મેનેજર્સ લિમિટેડે (Kotak Alt)આજે જાહેર કર્યું છે કે તેના કોટક આઈકોનિક ફંડે રૂ. 2,000 કરોડ એકત્રિત કર્યા છે. આ ઓપન-એન્ડેડ ફંડને ઇક્વિટી મલ્ટી-એડવાઇઝર પોર્ટફોલિયો સોલ્યુશન તરીકે તૈયાર કરવામાં આવ્યું છે. આ ફંડે સમગ્ર માર્કેટ કેપિટલાઇઝેશન અને ટેક્ટિકલ અલોકેશનમાં વૈવિધ્યસભર એક્ટિવ અને પેસિવ સ્ટ્રેટેજી અપનાવીને ફ્લેક્સિબલ અપ્રોચ જાળવ્યો છે. આજના ડાયનેમિક ઇન્વેસ્ટિંગ…