આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે અડાજણ ખાતે બે દિવસીય મિલેટ મહોત્સવ ખૂલ્લો મૂકાયો

ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અસામાજિક તત્વોનો સામાજિક બહિષ્કાર કરવાની હાંકલ કરતા આરોગ્ય મંત્રી ‘ફેમિલી ડોક્ટર’ની જેમ હવે ‘ફેમિલી ફાર્મર’નો યુગ: શુદ્ધ અને સાત્વિક આહાર જ નિરોગી સમાજનું નિર્માણ કરશે: આરોગ્ય રાજ્યમંત્રી દ.ગુજરાતના મિલેટ્સ પકવતા, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ૩૫ સ્ટોલ્સ: મુલાકાતીઓ માટે વેચાણ, પ્રદર્શન, લાઈવ ડેમોન્સ્ટ્રેશન ૧૫ લાઈવ ફૂડસ્ટોલ્સમાં મિલેટ્સ વાનગીઓએ…