ભારત – પાક. આંતરરાષ્ટ્રીય સરહદ નડાબેટ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નડાબેટ ખાતે ૧૦મા વિશ્વ યોગ દિવસની ગૌરવભેર ઉજવણી યોગના પ્રસાર પ્રચાર માટે રાજ્યમાં 51 યોગ સ્ટુડિયો સ્થપાયા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગને વૈશ્વિક ઓળખ અપાવી, છેવાડાના માનવી સુધી યોગને પહોંચાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જ્યાં માનવતા છે ત્યાં યોગ છે, સંપૂર્ણ સુખની અનુભૂતિ યોગ દ્વારા મળે છે: વિધાનસભા અધ્યક્ષ…
