ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6 ની હરાજીમાં ચેન્નાઈ લાયન્સે ચાઈનીઝ પેડલર ફેન સિકી માટે મોટી બોલી લગાવી, દબંગ દિલ્હી એ દિયા ચિતાલેને ટોચની ભારતીય ખેલાડી બનાવી

2 વખતના ઈન્ડિયઓઈલ યુટીટી ચેમ્પિયન હરમિત દેસાઈ ને ગોવા ચેલેન્જર્સે ફરી સાથે જોડ્યો; જ્ઞાનસેકરન રેકોર્ડ છઠ્ઠીવાર દિલ્હીમાં સામેલ મુંબઈ ઈન્ડિયઓઈલ અલ્ટિમેટ ટેબલ ટેનિસ (યુટીટી)ની હરાજીનું મંગળવારે આયોજન થયું. જેમાં સિઝન 3ની ચેમ્પિયન ચેન્નાઈ લાયન્સે ચાઈનીઝ પેડલર ફેન સિકીને સૌથી મોટી બોલી મેળવનાર ખેલાડી બનાવ્યો. ટીમે છઠ્ઠી સિઝન માટે તેને 19.7 લાખ રૂપિયાના ટોકન્સમાં સામેલ કર્યો….

પ્રો-કબડ્ડી લીગ સિઝન 11 ની હરાજી સ્વતંત્રતા દિવસે યોજાશે

– મશાલ સ્પોર્ટ્સ સિઝન 11 માટે ખેલાડીઓની હરાજી મુંબઈમાં 15 અને 16 ઓગસ્ટે યોજશે – મશાલ સ્પોર્ટ્સ દ્વારા 11મી સિઝન અગાઉ નવો લોગો લોન્ચ કરવામાં આવ્યો મુંબઈ પ્રો-કબડ્ડી લીગ (પીકેએલ)ને 26મી જુલાઈએ 10 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે ત્યારે મશાલ સ્પોર્ટ્સને બહુઅપેક્ષિત પ્રો-કબડ્ડી લીગની 11મી સિઝન માટેની જાહેરાત કરતા આનંદ થઈ રહ્યો છે, જે…