કૂચ બિહાર ટ્રોફી માટે ગુજરાતની અંડર-19 ટીમ, કુશ પટેલ સુકાની
BCCIની 2026-27ની મલ્ટી-ડે કૂચ બિહાર ટ્રોફીમાં ઉત્તર પ્રદેશ સામેની મેચ માટે ગુજરાતની 15 ખેલાડીઓની ટીમની પસંદગી; હેડ કોચ તરીકે હિતેશ મજમુદાર અમદાવાદ ગુજરાતની અંડર-19 ક્રિકેટ ટીમ આગામી BCCIની પ્રતિષ્ઠિત કૂચ બિહાર ટ્રોફી (મલ્ટી-ડે) 2026-27માં ઉત્તર પ્રદેશ સામે રમાનારી મેચ માટે લખનઉ જવા રવાના થશે. આ મુકાબલા માટે ગુજરાતની 15 ખેલાડીઓની ટીમ જાહેર કરવામાં આવી છે….
