આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ ડેન્ગ્યુગ્રસ્ત જવાનોની સારવારની સમીક્ષા કરી

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરેડમાં ભાગ લેવા આવેલા 87 જવાનો છેલ્લા 10 દિવસમાં સિવિલમાં દાખલ; 50ને રજા, 37 જવાનો સારવાર હેઠળ સારવાર દરમિયાન એક જવાનનું દુઃખદ અવસાન; બીમારીમાં ભારે કસરતને કારણે કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોવાની આશંકા, અંતિમ કારણ PM રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે ગાંધીનગર: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત પરેડમાં ભાગ લેવા ગુજરાત આવેલા સુરક્ષા દળોના…

‘મને ખબર નથી કે કાલે અહીં હોઈશ કે નહીં’ — નાના પાટેકરે નિધનના ચાર દિવસ પહેલાં જ કરી હતી મૃત્યુની વાત

ગોવામાં કાર્યક્રમ દરમિયાન થિયેટર અને જીવન અંગે કરી હતી વાત; કહ્યું—‘જતાં પહેલાં પોતાની ઈચ્છાઓ પૂરી કરવા માટે પ્રયાસ કરવો જોઈએ’ મુંબઈ/ગોવા દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધનના સમાચારથી બોલિવૂડ અને મરાઠી ફિલ્મ જગતમાં શોકની લાગણી પ્રસરી છે. 75 વર્ષીય નાના પાટેકરનું ગોવામાં કાર્ડિયાક અરેસ્ટના કારણે નિધન થયું હોવાની માહિતી સામે આવી છે. તેમના પુત્ર મલ્હારે પણ…