35 હજાર ફૂટની ઊંચાઈએ પરિણીતિ ચોપડાએ તોડ્યું કરવાચોથનું વ્રત, પતિ રાઘવ ચઢ્ઢા સાથે વિમાનમાં જ કરી ચંદ્રપૂજા

ફ્લાઇટમાં વિલંબ થતાં ઘરે પહોંચવાને બદલે આકાશમાં જ કરી પૂજા, પરિણીતિની અનોખી ઉજવણીએ પ્રિયંકા ચોપડાની જૂની યાદો તાજી કરી; નિક જોનસ પણ પત્નીને ચંદ્રદર્શન કરાવવા પ્રાઇવેટ પ્લેનમાં લઈ ગયા હતા. મુંબઈ બોલિવૂડ અભિનેત્રી પરિણીતિ ચોપડાએ આ વર્ષે કરવાચોથનું પર્વ કંઈક અનોખી રીતે ઉજવ્યું હતું. પતિ રાઘવ ચઢ્ઢાની લાંબી ઉંમર અને સુખી દાંપત્યજીવન માટે વ્રત રાખનાર…

મુંબઈમાં ‘પેડલ જામ’માં ઇબ્રાહિમ અલી ખાન અને રિયા ચક્રવર્તીની એક્ઝિબિશન મેચ

જોનિ વૉકર બ્લૉન્ડ નોન-આલ્કોહોલિક લેમોનેડની પહેલમાં સેલિબ્રિટી અને ઇન્ફ્લુએન્સર્સનો મેળાવડો; રમતગમત, સંગીત અને મનોરંજન સાથે યોજાયો કાર્યક્રમ મુંબઈ મુંબઈમાં યોજાયેલા ‘પેડલ જામ બાય જોનિ વૉકર બ્લૉન્ડ નોન-આલ્કોહોલિક લેમોનેડ’ કાર્યક્રમમાં અભિનેતા ઇબ્રાહિમ અલી ખાન અને અભિનેત્રી રિયા ચક્રવર્તીએ પેડલની રોમાંચક એક્ઝિબિશન મેચ રમી હતી. રમતગમતની સાથે સંગીત, મનોરંજન અને સામાજિક મેળાવડાનો અનુભવ કરાવતા આ કાર્યક્રમમાં સેલિબ્રિટીઝ,…

નાના પાટેકરના નિધનના સમાચાર સાંભળી તનુશ્રી દત્તાએ કહ્યું- ‘Evil Dead! સમજાશે ત્યારે આપીશ પ્રતિક્રિયા’

લખનઉમાં કાર્યક્રમ માટે પહોંચેલી તનુશ્રી દત્તાએ કહ્યું- આજે મારા કામનો દિવસ હતો, આખો દિવસ લાઇવ કરવાનું વિચાર્યું હતું; નાના પાટેકરના પરિવાર પ્રત્યે વ્યક્ત કરી સંવેદના મુંબઈ/લખનઉ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધનના સમાચારથી ફિલ્મ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. તેમના નિધનના સમાચાર સામે આવ્યા બાદ અભિનેત્રી તનુશ્રી દત્તાએ પણ સોશિયલ મીડિયા મારફતે પોતાની પ્રતિક્રિયા આપી…