મેટાને સરકારની સ્પષ્ટ ચેતવણી: ડીપફેક મુદ્દે કડક કાર્યવાહી કરો અથવા જવાબદારી માટે તૈયાર રહો!

નવી દિલ્હી ટેક્નોલોજી દિગ્ગજ કંપની મેટા (Meta) પર સોશિયલ મીડિયા પર વધી રહેલા ડીપફેક (Deepfake) અને નકલી કન્ટેન્ટને નાથવા માટે કેન્દ્ર સરકારે ભારે દબાણ વધાર્યું છે. કંપની સાથે થયેલી ઉચ્ચસ્તરીય બેઠકોના પરિણામોની સમીક્ષા કર્યા બાદ, સરકાર હવે ભારતીય કાયદાઓ હેઠળ કંપનીની કાનૂની જવાબદારીઓ અને તેના મધ્યસ્થ દરજ્જા અંગે વકીલો અને નિષ્ણાતોની કાનૂની સલાહ મેળવી રહી…