IITE ગાંધીનગર ખાતે નૂતન ભવનનું મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન

16મા સ્થાપના દિવસની ઉજવણીમાં શિક્ષક શિક્ષણના નવા અભ્યાસક્રમોનું લોકાર્પણ, AI આધારિત શિક્ષક શિક્ષણની દિશામાં યુનિવર્સિટીની મહત્વાકાંક્ષી પહેલ ગાંધીનગર ભારતીય શિક્ષક શિક્ષા સંસ્થાન (IITE), ગાંધીનગર ખાતે મંગળવારે સંસ્થાના 16મા સ્થાપના દિવસની ઉજવણી સાથે નૂતન ભવનના નિર્માણનું ભૂમિપૂજન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વૈદિક વિધિ અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે સંપન્ન થયું હતું. શિક્ષક શિક્ષણ ક્ષેત્રે રાજ્ય અને…

વિજ્ઞાન સંમેલન મીટીંગનું બહાનું ન બની રહે, આ કાર્યક્રમ  અસરકારક બને એ માટે તકેદારી જરૂરીઃ અમિત શાહ

૫૦મી ઓલ ઇન્ડિયા પોલીસ સાયન્સ કોંગ્રેસનો સ્વર્ણ જયંતી સમારોહ યોજાયો લવાડમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનની ઐતિહાસિક સુવર્ણ જયંતી આવૃત્તિનું ઉદઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિત પરિવર્તન વગર સફળતા નથી, આવનારા સમયમાં ભારતની એન્ટી ક્રિમિનલ સિસ્ટમને સૌથી આધુનિક- સૌથી તેજ બનાવવાની શરૂઆત પણ…

હીરામણિ સ્કૂલમાં વિદ્યાર્થીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો

હીરામણિ હાયર સેકન્ડરી સ્કૂલના અંગ્રેજી માધ્યમમાં યોજાયેલ શપથ ગ્રહણમાં ચાર હાઉસના કુલ 60 વિદ્યાર્થીઓ જેમાં હેડ બોય, હેડ ગર્લ, કો. હેડબોય, કો. હેડગર્લ, સ્પોર્ટ્સ કેપ્ટન, વાઈસ સ્પોર્ટ્સ કેપ્ટન ની સાથે કેપ્ટન, વાઈસ કેપ્ટન, જી.એસ. તેમજ વોલેન્ટીયર્સ સાથે મળી સ્કૂલમાં થતી વિવિધ સ્પર્ધા, શિસ્તની સાથે વિદ્યાર્થીઓમાં નેતૃત્વ માટે પસંદ કરાયેલ વિદ્યાર્થી સમિતિઓએ પોતાનું કાર્ય ખૂબજ ઉત્સાહ,…