અમદાવાદમાં INSની 14મી રાષ્ટ્રીય નર્સિંગ પરિષદનો પ્રારંભ; દેશભરના નિષ્ણાતો એક મંચ પર

‘એવરી ડ્રોપ મેટર્સ’ થીમ હેઠળ બે દિવસીય પરિષદનું આયોજન: દર્દી-કેન્દ્રિત ઇન્ફ્યુઝન કેર, નર્સિંગની કુશળતા અને દર્દીની સલામતી પર વિશેષ ભાર અમદાવાદ દર્દીની સલામતી, ગુણવત્તાયુક્ત સારવાર અને આધુનિક ઇન્ફ્યુઝન કેરને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ઇન્ફ્યુઝન નર્સિસ સોસાયટી (INS) ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં બે દિવસીય ‘INS ગુજરાત 2026 – 14મી રાષ્ટ્રીય વાર્ષિક નર્સિંગ પરિષદ’નો પ્રારંભ થયો છે. ‘એવરી…