અમદાવાદમાં 23 ઑક્ટોબરથી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપનો પ્રારંભ
13 દેશોના 400થી વધુ ખેલાડીઓ 62 મુકાબલામાં અજમાવશે દમ; પુરુષ ટીમની કમાન સુરજીત સિંહને, મહિલા ટીમનું નેતૃત્વ નિધિ શર્મા કરશેઃ 2030ની અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ પહેલાં કબડ્ડીને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાનો પ્રયાસ; 31 ઑક્ટોબરે બંને વર્ગની ફાઇનલ રમાશે અમદાવાદ ગુજરાતના રમતગમત ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ કહી શકાય તેવી પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-2026નું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું…
