જેનબકર્ટે ગુજરાતમાં ભારતની પ્રથમ વ્યાપક 10 પ્રકારની કેન્સર સ્ક્રીનીંગ વાનની શરૂઆત કરી

ભારતની પ્રથમ 10 પ્રકારની કેન્સરનું સ્ક્રીનીંગ વાન ગ્રામ્ય વિસ્તારોમાં વિશ્વ-સ્તરીય નિદાન સેવાઓ પહોંચાડે છે ગાંધીનગર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદઘાટિત એક મહત્વપૂર્ણ પહેલ રૂપે, જેનબર્ક્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે પરિકલ્પિત અને દાનમાં આપેલી ‘જેનબર્ક્ટ આશા વાન’ (વ્હીલ્સ પર આશાનું પ્રતીક) ભારતની સૌ પ્રથમ અદ્યતન મોબાઇલ કૅન્સર સ્ક્રીનિંગ વાન તરીકે શરૂ કરવામાં આવી છે. આ વાન 10 વિવિધ પ્રકારના કૅન્સરનું સ્ક્રીનિંગ કરવાની ક્ષમતા ધરાવે છે અને તેનું…

એપોલોએ ભારતની સૌપ્રથમ કોમ્પ્રિહેન્સિવ કનેક્ટેડ કેર સર્વિસીઝ રજૂ કરી

દરેક આકસ્મિકતામાં, ઇન-પેશન્ટ, સર્જરી બાદ અને હોમકેર સર્વિસીઝ ઓફર કરે છે; જે તેને સૌથી મોટી રિમોટ હેલ્થકેર મોનીટરીગ ખેલાડી બનાવે છે • એપોલોનો એન્હાન્સ્ડ કનેક્ટેડ કેર પ્રોગ્રામે નર્સ દ્વારા પ્રત્યેક પાળીમાં રખાતી દેખરેખના સમયમાં 1 કલાકનો ઘટાડો કર્યો છે, આઇસીયુમાં પુનઃદાખલ થવાના દરમાં 30%નો અને વોર્ડમાં દર્દીઓમાં વધુ આકસ્મિક વિકૃતિના દરમાં 50%નો ઘટાડો કર્યો છે•…