સરદાર સરોવર ડેમમાં સતત વધારો: 24 કલાકમાં પાણીની સપાટીમાં 13 સેન્ટીમીટરનો ઉછાળો
ડેમની જળસપાટી 126.98 મીટરે પહોંચી; કુલ સંગ્રહ ક્ષમતા 65.85 ટકા, 33,564 ક્યુસેક પાણીની આવક કેવડિયા: રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ગુરુવારે સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની જળસપાટી 126.98 મીટર નોંધાઈ છે, જે છેલ્લા 24 કલાકમાં 13 સેન્ટીમીટર વધી છે. ડેમમાં 65.85 ટકા પાણીનો સંગ્રહ સરદાર…
