હીરામણિ સ્કૂલમાં 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના ખેલાડી પદ્મશ્રી સૈયદ કિરમાણી યુવા ક્રિકેટર્સને પ્રોત્સાહિત કર્યા

પાર્થિવ પટેલ અને પ્રિયાંક પંચાલ સહિત રમતગમત ક્ષેત્રના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત અમદાવાદ: હીરામણિ સ્કૂલ કેમ્પસ ખાતે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ વિકેટકીપર અને 1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય તથા પદ્મશ્રી સૈયદ કિરમાણીએ હાજરી આપી હીરામણિ સ્કૂલની વિવિધ ક્રિકેટ ટીમોના ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ક્રિકેટ ક્ષેત્રે શાનદાર પ્રદર્શન કરનાર હીરામણિ સ્કૂલની અંડર-14, અંડર-16 અને…