સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ: જળસપાટી ૧૩૪.૩૭ મીટરે પહોંચી, ૮૫% થી વધુ પાણીનો સંગ્રહ

કેવડિયા સમીસાંજની સ્થિતિએ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના પાણીના સ્તરમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ડેમની સપાટીમાં ૯ સેન્ટીમીટરનો વધારો થયો છે, જેના કારણે ખેડૂતો અને નાગરિકોમાં રાહતની લાગણી ફેલાઈ છે. હવામાન અને જળસપાટીના મુખ્ય આંકડા પાણીની આવક અને જાવકનું લાઈવ સ્તરીકરણ ડેમમાં પાણીની આવક અને કેનાલ તેમજ નદીમાં છોડવામાં…

સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ફરી વધી, 24 કલાકમાં 35 સેમીનો વધારો; સ્ટોરેજ 79.86 ટકા પર પહોંચ્યું

નર્મદા બેસિનમાં સારા વરસાદની અસરથી ડેમમાં 61,049 ક્યુસેક પાણીની આવક; હાલ પાણીની સપાટી 132.56 મીટરે કેવડિયા ગુજરાત માટે જીવનદાયી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સતત આવકને કારણે જળસંગ્રહમાં વધારો નોંધાઈ રહ્યો છે. બુધવારે સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની પાણીની સપાટી 132.56 મીટરે પહોંચી છે, જે છેલ્લા 24 કલાકમાં 35 સેન્ટીમીટર વધી છે. હાલ…

સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો, 24 કલાકમાં 38 સે.મી.નો ઉછાળો

ડેમની સપાટી પહોંચી 132.21 મીટરે, સ્ટોરેજ 78.71 ટકા; આવક 66 હજાર ક્યુસેકથી વધુ કેવડિયારાજ્યમાં ચાલુ વરસાદ અને નર્મદા કેચમેન્ટ વિસ્તારમાં થયેલા સારા વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. મંગળવારે સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની જળસપાટી 132.21 મીટર નોંધાઈ છે, જે છેલ્લા 24 કલાકમાં 38 સેન્ટીમીટર વધી છે. હાલ…