ગોરા બ્રિજ પર પથ્થરોમાંથી સાકાર થયો વિશાળ મગર, પ્રવાસીઓ માટે બન્યો આકર્ષણનું કેન્દ્ર

નર્મદા માતાના વાહનનું પ્રતીક સમાન મગરની ભવ્ય પ્રતિકૃતિ સાથે સ્ટેચ્યુ ઑફ યુનિટીનો નયનરમ્ય નજારો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે સુખદેવ વસાવા. રાજપીપળા નર્મદા જિલ્લાના એકતાનગરમાં પ્રવાસનનાં વિવિધ આકર્ષણો વચ્ચે ગોરા બ્રિજ પર નાના પથ્થરોમાંથી તૈયાર કરાયેલી વિશાળ કૃત્રિમ મગરની પ્રતિકૃતિ પ્રવાસીઓના આકર્ષણનું અનોખું કેન્દ્ર બની છે. નર્મદા નદીના વિશાળ પટ, આસપાસના નયનરમ્ય કુદરતી વાતાવરણ અને વિશ્વની…

એકતાનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રવાસીઓ સાથે આત્મીય સંવાદ

ડેમ વ્યુ પોઈન્ટ-૧ ખાતે દાંતા તાલુકાના ‘પરિવાર મિલન’ અંતર્ગત આવેલા પ્રવાસીઓ સાથે મુખ્યમંત્રીએ સહજ મુલાકાત કરી રાજપીપળા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એકતાનગરની મુલાકાતે પહોંચ્યા હતા. સરદાર સરોવર ડેમ ખાતે નર્મદા નીરના વધામણાં કર્યા બાદ તેઓ ડેમ વ્યુ પોઈન્ટ-૧ ખાતે પહોંચ્યા હતા. અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત એકતાનગરના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાતે આવેલા પ્રવાસીઓ સાથે તેમણે…

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસનને નવી દિશા: નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ભવ્ય ક્રૂઝનું લોન્ચિંગ

તમામ જરૂરી પૂર્વ મંજૂરી બાદ ટૂંક સમયમાં શરૂ થશે સેવા, પર્યટન અને વિવિધ આયોજનોને મળશે નવી ગતિ કેવડીયા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષક સુવિધાનો ઉમેરો થયો છે. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક અને ભવ્ય ક્રૂઝનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવી ક્રૂઝ…