જદુમણી સિંહ, આકાશ ગોરખા એએસબીસી એશિયન અંડર-22 અને યુથ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2024માં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા
અસ્તાના (કઝાકિસ્તાન) કઝાકિસ્તાનના અસ્તાનામાં ચાલી રહેલી ASBC એશિયન U22 અને યૂથ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2024ના બીજા દિવસે ભારતીય બોક્સરોએ તેમની જીતનો દોર ચાલુ રાખ્યો, કારણ કે માંડેંગબામ જદુમણી સિંહ (51 કિગ્રા)…