enterprises

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા તાલીમ પામેલી ગુજરાતના ખેડૂત સંસ્થાઓને દિલ્હીમાં સી.આઇ.આઇ. એફ.પી.ઓ. સમિટમાં સર્વોચ્ચ સન્માન મળ્યા

રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા માર્ગદર્શન પામેલી ગુજરાતની બે ખેડૂત ઉત્પાદક કંપનીઓ – બનાસ ફાર્મર્સ પ્રોડ્યૂસર કંપની અને ચોરાડ ફાર્મર્સ પ્રોડ્યૂસર કંપની – ને બુધવારે નવી દિલ્હીમાં સી.આઇ.આઇ. એફ.પી.ઓ. સમિટમાં સી.આઇ.આઇ. એફ.પી.ઓ.…