expands fleet

વિયેતજેટ દ્વારા પ્રવાસ અનુભવ બહેતર બનાવવા માટે નવી એરબસ A321neo ACF સાથે ફ્લીટનો વિસ્તાર

~ એરલાઈન્સ ભારતીય પ્રવાસીઓ માટે 12 ડિસેમ્બરના રોજ એક દિવસનું મેગા પ્રમોશન ઓફર કરશે ~ વિયેતજેટ દ્વારા તાન સન ન્હાટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તેની આધુનિક ફ્લીટ માટે આધુનિક એરબસ A321neo…