કેકેએફઆઈની જાહેરાત, 13 થી 19 જાન્યુઆરી 2025 દરમિયાન પ્રથમ ખો-ખો વર્લ્ડ કપ દિલ્હીમાં યોજાશે
ત્યાગરાજ સ્ટેડિયમમાં આયોજીત મેગા ઈવેન્ટમાં વર્લ્ડ કપનો લોગો અને ટેગલાઈન #TheWorldGoesKho લોન્ચ કરાયા નવી દિલ્હી ભારતીય પરંપરાગત રમત માટે આ એક ઐતિહાસિક ક્ષણ હતી, જ્યારે નવી દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં શાનદાર માહોલમાં ખો-ખો ફેડરેશન ઓફ ઈન્ડિયા (કેકેએફઆઈ) એ પ્રથમવાર યોજાનાર ખો-ખો વર્લ્ડ કપની તારીખોની જાહેરાત કરી અને ટૂર્નામેન્ટનો લોગો જાહેર કર્યો. વૈશ્વિક રમતના ફલક પર ભારતની…
