ફ્રેક્ચરને માત આપી મુંબઈના હમઝા બાલાસિનોરવાલાએ નેશનલ કાર્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રીજું સ્થાન મેળવ્યું

14 વર્ષના હમઝાએ જુનિયર મેક્સ કેટેગરીમાં ‘નેશનલ સેકન્ડ રનર-અપ’નો ખિતાબ જીત્યો; ઇજામાંથી સાજા થઈ સતત શાનદાર પ્રદર્શન કરીને પ્રતિભા સાબિત કરી બેંગલુરુ દૃઢ મનોબળ, સખત મહેનત અને રેસિંગ પ્રત્યેના અતૂટ જુસ્સાના બળે મુંબઈના 14 વર્ષીય યુવા કાર્ટિંગ રેસર હમઝા મુર્તુઝા બાલાસિનોરવાલાએ રાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સફળતા મેળવી છે. ક્રેસ્ટ મોટરસ્પોર્ટ્સનું પ્રતિનિધિત્વ કરતા હમઝાએ 2026 FMSCI RMC…

28મી JK ટાયર નૅશનલ રેસિંગ ચૅમ્પિયનશિપ 2025નો ગ્રાન્ડ ફિનાલે કરી મોટર સ્પીડવેમાં 15–16 નવેમ્બરે યોજાશે

ફોર્મ્યુલા 4, રોયલ એનફિલ્ડ GT કપ, લેવિટાસ કપ અને નોવિસ કપમાં ચૅમ્પિયનશિપ ટક્કર માટે તૈયારી પૂર્ણ, મોટોGP દંતકથા ફ્રેડી સ્પેન્સર ખાસ મહેમાન રહેશે કોયમ્બતૂરભારતની સૌથી પ્રતિષ્ઠિત મોટરસ્પોર્ટ ઇવેન્ટ, JK ટાયર FMSCI નૅશનલ રેસિંગ ચૅમ્પિયનશિપ હવે તેના ગ્રાન્ડ ફિનાલે માટે તૈયાર છે. 15 અને 16 નવેમ્બરે કરી મોટર સ્પીડવે (કોયમ્બતૂર) પર યોજાનાર આ ફિનાલેમાં ચાહકોને બે…