ગુજરાતમાં ‘ઓપરેશન હેલ્થ’ હેઠળ 1,477 સ્થળોએ તપાસ: 175 હાઈવે હોટેલોને નોટિસ, 14 સ્થળેથી શંકાસ્પદ ખોરાકનો નાશ

આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચતા એકમો સામે તંત્રની કાર્યવાહી; ગ્રાહકોને સ્પષ્ટ જાણકારી આપવા ફરજિયાત બોર્ડ લગાવવાની સૂચના ગાંધીનગર: રાજ્યના નાગરિકોને શુદ્ધ, સુરક્ષિત અને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ‘ઓપરેશન હેલ્થ’ અંતર્ગત રાજ્યવ્યાપી તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાનમાં આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના એકમો તથા મુખ્ય હાઈવે પર…